Kullanıcı deneyiminizi geliştirmek için bu web sitesinde çerezleri ve diğer teknolojileri kullanıyoruz.
Bu sayfadaki herhangi bir bağlantıya tıklayarak, Gizlilik Politikamıza ve Çerezler Politikamıza izin vermiş oluyorsunuz.
Tamam, kabul ediyorum Daha fazla bilgi edin

Vadtaldham Books hakkında

શ્રી સ્વામિનારાયણ મંદિર           વડતાલધામ બુક

।। वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।।

શ્રી સ્વામિનારાયણ મંદિર

વડતાલધામ બુક

ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો, "ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः" સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે, મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય છે. અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે, સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો,

स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि।

श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ।। (શિક્ષા. ૯૬)

સર્વ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી, વચનામૃત, ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક ગ્રંથોનો અદ્યાપિ પર્યંત સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે, સાંપ્રત સમયમાં આવા શ્રેયસ્કર ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જરૂર જણાતા વૃત્તાલય શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. જેમ કે સંગ્રહ સ્થાનોની સમસ્યાઓનું નિવારણ, વજનના બોઝથી મુક્તિ, સત્શાસ્ત્રનું સતત સામીપ્ય, કોઈપણ શબ્દ, મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો કમાલની વાત છે, વાંચન દરમ્યાન પુનઃ ત્યાથી વાંચવા બુક માર્ક, રાત્રી વાંચન માટે ડાર્ક મોડ, મનમાં ઉદ્ભવતા પ્રશ્નો માટે tartışma forumu વગેરે વિશેષતાઓથી સમૃદ્ધ આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર છે. આવો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન કરીએ. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ અથવા નવા વિચારો આપને જણાય તો નિઃસંકોચ અમને જણાવશો.

[email protected]

Shree Swaminarayan Mandir

VADTALDHAM KİTAPLAR

Swaminarayan Bhagwan'ın yaşam süresini anlatmak için, aydınlanmış bir aziz Satananad Swami, bir “satshastray nmah (" ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः ")" mantrası verdi - yani, kutsal yazılara bağımlı olan kişi. Kutsal yazıları okumak, sıralamak ve tartışmak Swaminarayan Bhagavan için günlük bir rutin olmuştu. Swaminarayan Bhagawan’ın hayatı, hepimiz için kutsal kitapların sürekli arkadaşlığını sürdürmek için bir ilham kaynağıdır. Kutsal yazıların ve aydınlanmış ruhların birlikteliğinin düzenli olarak incelenmesi kişiyi karanlık ve cehaletten çıkarır, sonsuz huzur ve zevk verir. Kutsal yazılar bizim gerçek dostlarımızdır, ruhsal yolculuğumuz için hayati güçlerdir.

Dijital medyanın gelişini ve kitleler için yararlı olduğunu kabul eden Shri Swaminarayan Mandir Vadtal Sansthan, Acharya Maharaj Shree Rakeshprasadji Maharaj'ın kutsamasıyla Kutsal Yazılar Sayısallaştırma Projesi'ni başlattı. Bu projenin bir parçası olarak Vadtal Sansthan, size her zaman her yerde kutsal kitaplara anında erişim sağlamak için bir mobil uygulama olan "Vadtaldham Kitabı" nı sunuyor. Uygulama, kutsal metinlerdeki kelimeleri arama yeteneği, tartışma forumunda soru sorma yeteneği, gece okumayı kolaylaştıran özellikler, yer imi vb. Gibi birçok kullanışlı ve kullanışlı özelliğe sahiptir.

Vadtal Sansthan alçakgönüllülükle ruhsal arayışınızda size hizmet etmeye çalışıyor. Yorumlarınızı, önerilerinizi bekliyoruz - [email protected]

En son sürümde yeni olan 2.8

Last updated on Sep 3, 2024

- Exclusive Feature: Yes, the Nitya Niyam is live now. Check the side menu and click on Nitya Niyam
- Better UI Experience: Easy access to all main features is on the Home Screen
- Consistent Growth: Many new books are available to download and read.
- Aarti Video Issue: Aarti video issue has been solved now.
- Improvements: Minor Bug Fixes

Çeviri Yükleniyor...

Ek UYGULAMA Bilgileri

En Son Sürüm

Güncelleme Vadtaldham Books İste 2.8

Yükleyen

Gerson Lopez

Gereken Android sürümü

Android 5.0+

Available on

Vadtaldham Books Google Play'den İndirin

Daha Fazla Göster

Vadtaldham Books Ekran görüntüleri

Diller
APKPure'a abone olun
En iyi Android oyunlarının ve uygulamalarının ilk sürümüne, haberlerine ve rehberlerine ilk erişen kişi olun.
Hayır, teşekkürler
Üye olmak
Başarıyla abone oldu!
Şimdi APKPure'ye abone oldunuz.
APKPure'a abone olun
En iyi Android oyunlarının ve uygulamalarının ilk sürümüne, haberlerine ve rehberlerine ilk erişen kişi olun.
Hayır, teşekkürler
Üye olmak
Başarı!
Şimdi bültenimize abone oldunuz.